This new song "Janu Maro Jiv Lai Gayi" by Rakesh Barot depicts the test of love the lovers have to go through yet some Love story ends are incomplete.Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati!https://bit.ly/3D9eMLOSong CreditsSinger: Rakesh Barot Artist: Rakesh Barot & Chhaya Thakor, Sunny Sonara, Jayeshbhai Child Artist - Vishal Thakkar Producer: Red Velvet CinemaDirector & DOP - Dhruv BhatiyaCreative Head: Dhyey Films & TeamTechnical Support: Jenish TalaviyaProduction Management: Jigar BhatiyaChoreographer- Deep Turi Music: Ravi Nagar, Rahul NadiyaLyrics: Chandu RavalEdit: Devang PatniMakeup: Rakesh Rathod Production: Vishal Suthar, Sattubha Lighting: Kalpesh Jadav & Mehul#JanuMaroJivLaiGayi#RakeshBarot#SaregamaGujarati#NewGujaratiSong#LatestBewafaSong2022#GujaratiBewafaSongLyrics of "Janu Maro Jiv Lai Gayi"He Alya HeeMetha Jaad Na Mul Te Kadhya...(2)Karyo Kalo KerJanu Maro Jiv Tu Lai Gai...(2)He Alya HeJe Chayade Bethi E Jad Ne Vadhya...(2)Kaya Guna Na Ver VaalyaJanu Maro Jiv Tu Lai GaiChiya Valya VerJanu Maro Jiv Tu Lai GaiHe Alya HeeMetha Jaad Na Mul Te Kadhya...(2)He Tara Mate Jiv Hu AaltoAre Re Dil Thi Karto Tane PremPan Manma Tara Mel HatoAre Re Hu Hamji Shakyo Na KemHe Alya HeKhadheli Thali Ma Tu Thuki Jai...(2)Sarmai Na LagadJanu Maro Jiv Tu Lai Gai....(2)He Alya HeeMetha Jaad Na Mul Te Kadhya...(2)Janu Maro Jiv Tu Lai Gai...(2)He Tara Bharohe Hati Mari JindagiAre Re Tu To Raman Bhaman Kari GaiPan Re Badhu Rami Tu To Prem NiAre Re Khota Khel Kheli GaiHe Alya HeHaath Feravi Maru Haath Luti Gai...(2)Na Karyo Jara VicharJanu Maro Jiv Tu Lai Gai....(2)He Alya HeMetha Jaad Na Mul Te Kadhya...(2)Karyo Kalo KerJanu Maro Jiv Tu Lai Gai...(2)Karyo Kalo KerJanu Maro Jiv Tu Lai Gaiહે અલ્યા હેમેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)કર્યો કાળો કેરજાનુ મારો જીવ તું લઈ ગઈ...(2)હે અલ્યા હેજે છાયડે બેઠી એ ઝાડને વાઢયા...(2)કયા ગુના ના વેર વાળ્યાજાનુ મારો જીવ તું લઈ ગઈચીયા વાળ્યાં વેરજાનુ મારો જીવ તું લઈ ગઈહે અલ્યા હેમેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)હે તારા માટે જીવ હું આલ્તોઅરે રે દિલ થી કરતો તને પ્રેમપણ મનમાં તારા મેલ હતોઅરે રે હું હમજી શક્યો ના કેમહે અલ્યા હેખાધેલી થાળી માં તું થુંકી જઈ..(2)શરમાઈ ના લગાડજાનુ મારો જીવ તું લઈ ગઈ..(2)હે અલ્યા હેમેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)જાનુ મારો જીવ તું લઈ ગઈ....(2)હે તારા ભરોહે હતી મારી જિંદગીઅરે રે તું તો રમણ ભમણ કરી ગઈપણ રે બધું રમી તું તો પ્રેમ નીઅરે રે ખોટા ખેલ ખેલી ગઈહે અલ્યા હેહાથ ફેરવી મારુ હાથ લૂંટી ગઈ...(2)ના કર્યો જરા વિચારજાનુ મારો જીવ તું લઈ ગઈ...(2)હે અલ્યા હેમેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)કર્યો કાળો કેરજાનુ મારો જીવ તું લઈ ગઈ...(2)કર્યો કાળો કેરજાનુ મારો જીવ તું લઈ ગઈLabel- Saregama India Limited, A RPSG Group CompanyFor more videos log on & subscribe to our channel :http://www.youtube.com/saregamagujaratiFollow us on -Facebook: http://www.facebook.com/SaregamaTwitter: https://twitter.com/saregamaglobal