જૂનાગઢના બર્ડમૅન જેઓ પોતાના લાખો રૂપિયા પક્ષીઓને ખવડાવવામાં વાપરે છે : Bird lover

SHARE
હરસુખભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીનાં ડૂંડાં અને મગફળીના દાણા તેમજ જુવાર નાખે છે અને પછી એક બે પક્ષીઓ નહીં પરંતુ હજારો પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવાં પક્ષીઓ આવે છે.

વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર

#bird #birdlover #environment

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

SHARE