'મહા'નું સંકટ ટળ્યું, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડું

SHARE
અરબી સમુદ્રમાં (Arabian sea) બનેલુ 'મહા' વાવઝોડું (Maha Cyclone) ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આ અંગે એક રાહતનાં સમાચાર આવી રહ્યાં છે. જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રનાં (Saurastra) દરિયાકિનારે (Sea Coast) ત્રાટકશે નહીં.

#News18Gujarati #SpeedNews #TopNewsToday #GujaratiNews #Gujarat

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- http://gujarati.news18.com/
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/

SHARE